Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

હરીહર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ

 વોર્ડ નં. ૮ માં આવેલ હરીહર સોસાયટી ખાતે ડામર રોડ રી-કાર્પેટ કામનો પ્રારંભ સુરેન્દ્રનગર જિલલના પ્રભારી નિતીન ભારદ્વાજ અને શહેર ભાજપ મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે નિતીન ભુત, તેજશ જોષી, કાથડભાઇ ડાંગર, જયસુખ મારવીયા, અશ્વીન પાંભર, બીપીન બેરા, દર્શનાબેન પંડયા, રઘુભાઇ ધોળકીયા, ડી. બી. ખીમસુરીયા, રાજુ ડેડાણીયા, દેવકરણ જોગરાણા, શકિત રાઠોડ, સૌરભ જોષી, નિલેશ ભટ્ટ, શુભેન્દુ ગઢવી, જયેન્દ્રસિંહ સરવૈયા, દિલસુખ રાઠોડ, જસ્મીન મકવાણા, પાર્થ જાવીયા, વીનુ વઘાશીયા, મૌલિકસિંહ વાઢેર, કેતન ભોજાણી, કૃષ્ણદીપસિંહ જાડેજા, પાર્થરાજ ચૌહાણ, પૃથ્વી પીપળીયા, વિક્રમ જોષી, હર્ષીદાબેન કાસુન્દ્રા, રીટાબેન સખીયા, નીનાબેન વજીર, શોભનાબેન સોલંકી, રાજુલબેન ચૌહાણ, હર્ષાબેન પટેલ, ચંદાબેન પટેલ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)