Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મર્હુમ શબ્બીરમીંયાબાપુ કાદરીના પૌત્રાની શાદીઃ કાલે રાતે ના'ત શરીફનો કાર્યક્રમ

રાજકોટ તા. ૮ :.. સૈયદ પરિવારના મશહુર સમાજ સેવક મર્હુમ સૈયદ શબ્બીરમીંયાબાપુ કાદરીના પૌત્રા ઇકબાલબાપુના દિકરા સૈયદ સદામ હુસેનના નિકાહ પ્રસંગે નાત શરીફનો જલ્સો કાલે શુક્રવારને રાત્રે ૧૦-૦૦ વાગ્યે સિપાઇ હોલ, રામનાથપરા, રાજકોટ ખાતે રાખેલ હોઇ. જેથી તમામ મુસ્લીમ ભાઇ-બહેનોને પધારવા એક યાદીમાં જણાવ્યું છે.

(12:21 pm IST)