Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઈન્‍દ્રનિલ ભારે ઉદાસ

રાજકોટઃ કોંગ્રેસના દિગ્‍ગજ નેતા શ્રી ઈન્‍દ્રનિલ રાજગુરૂનો પરાજય થતાં ઉદાસ થઈ ગયા હતા. તસ્‍વીરમાં મતગણતરીના આંકડા નિહાળતા જોવા મળે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:33 pm IST)