Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કણકોટ મત ગણતરી સ્‍થળે ઉત્‍સવ જેવો માહોલ : વિજેતાઓના સમર્થકો ઉમટયા

રાજકોટ : આજે રાજકોટ શહેર - જિલ્લાની ૮ બેઠકોની મત ગણતરી કણકોટ એન્‍જીનિયરીંગ કોલેજ ખાતે યોજાયેલ. ઉમેદવારો ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, રમેશ ટીલાળા, ભાનુબેન બાબરિયા, દર્શિતા શાહ, સુરેશ બથવાર વગેરેએ મત ગણતરી ખંડના વિવિધ ટેબલોની મુલાકાત લઇ ગણતરી પ્રક્રિયા નિહાળી હતી. વિજેતા ઉમેદવારોને સમર્થકોએ બિરદાવ્‍યા હતા તે વખતની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:24 pm IST)