Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ શહેર - જિલ્લાના આઠેય ઉમેદવારો વિજય પંથના સફળ પ્રવાસી

રાજકોટ : આજે ગુજરાત ધારાસભાની શહેર - જિલ્લાની આઠેય બેઠક ઉપર કમળ ખીલતા રાજકોટ-૭૧ના ઉમેદવાર ભાનુબેન બાબરીયા, રાજકોટ ૬૮ના ઉદય કાનગડ, રાજકોટ ૭૦ના રમેશભાઇ ટીલાળા, રાજકોટ ૬૯માં ડો. દર્શિતાબેન શાહ તથા ગોંડલ બેઠકના ગીતાબા જાડેજા, જેતપુરના જયેશ રાદડિયા, ધોરાજીના મહેન્દ્ર પાડલિયા તથા જસદણના કુંવરજીભાઇ બાવળિયા મત ગણતરી સ્થળે ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(5:03 pm IST)