Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ડો.દર્શીતાબેન- ભાનુબેન- જયેશ રાદડીયાને કુમકુમ તિલક કરતાં પરિવારજનોઃ જીતની ભવ્ય ઉજવણી

રાજકોટઃ રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. ડો.દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા અને જયેશ રાદડીયાને પરિવારજનો દ્વારા કુમકુમ તિલક કરી આગેવાનો- કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. તસ્વીરમાં કમલેશ મીરાણી, નરેન્દ્રસિંહ ઠાકુર, તસ્વીરમાં કમલેશ મીરાણી, નરેન્દ્રસિંહ ઠાકુર, ધર્મેન્દ્ર મિરાણી, પુષ્કર પટેલ, સુરેશ પરમાર, હિરેન ખીમાણીયા સહિતના નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૨૧)

(5:11 pm IST)