Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

બાર એસો.ની ચૂંટણીમાં કેતન મંડ-વિમલ ડાંગરની ઉમેદવારી

રાજકોટ : રાજકોટ બાર એસોસિએશન ની ચૂંટણીમાં જોઈન્‍ટ સેક્રેટરી પદે કેતનભાઈ મંડ અને કારોબારી મેમ્‍બર પદે વિમલભાઈ ડાંગરે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વખતે જાણીતા એડવોકેટ દિલીપભાઈ પટેલ, કમલેશભાઈ કોઠીવાળ, સંજયભાઈ ડાંગર, દીપકભાઈ લાડવા, ઘનશ્‍યામભાઈ વાંક સહિતના બહોળી સંખ્‍યામાં વકીલો જોડાયા હતા.

(4:44 pm IST)