Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

કારોબારી સભ્‍ય પદે ઉમેદવારી નોંધાવતા એડવોકેટ આશિષ વિરડીયા

રાજકોટ બાર એશો.ની ચુંટણીમાં

રાજકોટ તા. ૮: રાજકોટ બાર એશોસીએશનની ચાલુ માસમાં યોજાનાર ચુંટણીમાં યુવા એડવોકેટ રેવન્‍યુ પ્રેકટીશનર આશિષ વી. વિરડીયાએ કારોબારી સભ્‍ય તરીકે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે.

રાજકોટમાં આશરે ૧૭ વર્ષથી સિવિલ તેમજ રેવન્‍યુ઼ પ્રેકટીશ કરતા એડવોકેટ આશિષ વિરડીયાને જુનીયર એડવોકેટોનો સંપુર્ણ ટેકો મળી રહ્યો છે.

મળતાવડો સ્‍વભાવ ધરાવતા એડવોકેટ આશિષભાઇએ તેના અનેક ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું.

કારોબારી સભ્યપદના ઉમેદવાર
આશિષ વિરડીયા

(5:09 pm IST)