Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજકોટ જિલ્લા ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પોઝીટીવ દર્દીની સારવાર માટે કુલ પ૦૦ બેડની વ્યવસ્થા

રાજકોટ તા. ૯: નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ વિશ્વ મહામારીના સમયમાં રોગચાળા અટકાયત કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શનમા ખાનગી હોસ્પિટલ / સંસ્થાઓમાં ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા જરૂર જણાતા અન્ય વધારાની ૩૦૦ બેડની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંસ્થાઓને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કોવિડ કેર સેન્ટર (CCC) તરીકે મંજૂરી આપવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

ક્રમ

સંસ્થાનું નામ

 કોનો સંપર્ક કરવો

ફોન નંબર

 

કામદાર હોમિયો પેથિક મેડિકલ કોલેજ એન્ડ 

 રિસર્ચ સેન્ટર, (કામદાર હોસ્પિટલ) - હરિપર પાળ,

દિલ્હી પબ્લિક સ્કૂલની સામે,  કાલાવડ રોડ રાજકોટ

ડો. મની મજૂમદાર

 

૭૫૬૭૫ ૨૮૩૧૬

 

આર.કે. યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ એન્ડ

હોસ્પિટલ, રાજકોટ –ભાવનગર હાઈવે કસ્તુરબાધામ, જિલ્લો, રાજકોટ

 

ડો.અભિજીત

૮૫૪૭૩ ૭૮૭૫૦

૯૦૭૪૬ ૯૭૫૮૩

 

શ્રી. બી.જી ગેરૈયા હોસ્પિટલ, રાજકોટ –ભાવનગર હાઈવે

કાળીપાટ , જિલ્લો, રાજકોટ

ડૉ. મુકેશ વાઘમશી

૯૦૫૪૮ ૦૦૭૦૦

 

આર્યવીર હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ,

આર્યવિર કેમ્પસ, કુવાડવા-  સુરેન્દ્રનગર રોડ, કુવાડવા 

જિલ્લો ૅં રાજકોટ

ડૉ. નિશાંત મારવાણિયા

૯૫૫૮૭ ૬૨૧૭૦

૯૧૦૬૦ ૩૫૩૬૭

 

શ્રી બી.એ. ડાંગર હોમિયોપેથિક એન્ડ જનરલ હોસ્પિટલ,

પરા પીપળીયા બસ સ્ટેન્ડ સામે , જામનગર રોડ – રાજકોટ

ડો. અક્ષય યાદવ

૬૩૫૦૨ ૭૧૩૨૮

 

શીતલ મેડિકલ હોસ્પિટલ, કણકીયા પ્લોટ,

જેતપુર  જિલ્લો,  રાજકોટ

ડો. કોટડીયા

૯૭૧૨૧ ૮૪૯૬૬

 

ડો. સોજીત્રા હોસ્પિટલ, કણકીયા પ્લોટ,

જેતપુર  જિલ્લો, રાજકોટ

ડો.સોજીત્રા

૯૦૯૯૯ ૨૪૭૭૦

 

વેલોસિટી હોસ્પિટલ, જસદણ –આટકોટ બાયપાસ રોડ

જસદણ  જિલ્લો, રાજકોટ

ડો. વિરાજ ગોરવાડીયા

૯૬૨૪૮ ૪૮૮૬૭

 

      આ ખાનગી કોવિડ કેર સેન્ટર ખાતે સરકાર દ્વારા નિયત દરોએ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક હોસ્પિટલ સામે જવાબદાર અધિકારીશ્રીના મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ છે જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.  

(4:07 pm IST)