Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

આફ્રિકા કોલોની-૩ ખાતે પેવર બ્લોકનું ખાતુમુહુર્ત

 વોર્ડ નં. ૧૦ માં સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર મેઇન રોડ પર નિલકંઠ મહાદેવ મંદિર પાસે આફ્રીકા કોલોની -૩ ખાતે પવેર બ્લોકનું ખાતુમુહુર્ત ભાજપના કોર્પોરેટર અને સંગઠન ટીમ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, સીન્ડીકેટ સભ્ય વિજયભાઇ ભટાસણા, સ્થાનીક ભાજપ કાર્યકર નાનજીભાઇ ચારોલા, કિશોરભાઇ મોતીપરા, રાજુભાઇ ગાંધી, મુન્નાભાઇ દાફડા, સુવિધા એપા. પ્રમુખ મગનભાઇ કાસુન્દ્રા, રમેશભાઇ શાપરીયા, મંદિરના પુજારી નાનુભાઇ ત્રિવેદી, મનોજભાઇ વણપરીયા, વૈશાલીબેન ગોહેલ, ભારતીબેન લાખાણી, સ્વાતીબેન લાખાણી, રીનાબેન લાખાણી, નીશાબેન આરદેશણા, મેઘાબેન ચંદારાણા, નીલમબેન સેજપાલ, પ્રીતિબેન પારેખ, અંજનાબેન સુબા, નયનાબેન આદ્રેશા, સ્મીતાબેન લાખાણી, મમતાબેન રત્નાગરીયા, રસીલાબેન મકવાણા, આનંદબાળાબેન મકવાણા, જોશનાબેન કાસુન્દ્રા, ચંદ્રીકાબેન કાલવીયા, અંજલીબેન મકવાણા, જલ્પાબેન ધીંગાણી, નીરૂબેન ગાંધી, મંજુલાબેન અમૃતીયા, રશ્મિબેન વાછાણી, કમલાબેન ધકાણ, ઉર્મીલાબેન કાલાવડીયા, અસ્મિતાબેન ગોધાણી, રેખાબેન વાછાણી, દક્ષાબેન શાહ, પુષ્પાબેન કાલાવડીયા, ફાલ્ગુનીબેન ઠાકર, મધુબેન પાનસેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:16 pm IST)