Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

હોટલ-રેસ્ટોરન્ટ-ઘર-દુકાન-શોપીંગ મોલમાં કોવિડ-૧૯નાં નિયમોની માર્ગદર્શિકા જાહેર

રાજકોટ :  કોવિડ-૧૯ કન્ટ્રોલમાં  લેવા મ્યુ. કોર્પોરેશન દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર : હોટલ-રેસ્ટોરન્ટમાં બે વ્યકિત વચ્ચે ૬ ફૂટનું અંતર-માસ્ક ફરજીયાત : ૪૦ સેકન્ડ સુધી હેન્ડવોશઃ ઓકસી મીટર રાખવા પડશે : કર્મચારીઓને ઉકાળો વિટામીન-સી ટેબલેટ આપવા પડશે : એ.સી.નું ટેમ્પરેચર ર૪-૩૦ ડીગ્રી વચ્ચે રાખવું શોપીંગ મોલમાં સોશ્યલ ડીસ્ટન્શીંગ-સેનેટાઇગેશન માસ્કની અમલવારી કડક કરાવવી પડશે : દુકાનોમાં-વેપારી- ગ્રાહક વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું : શકય હોય તો ડીઝીટલ પેમેન્ટ કરાવવું : કર્મચારીઓનું થર્મનગન- ઓકસીઆર ચેકીંગ : ગ્રાહકોનાં નામ-મોબાઇલ નંબર નોંધવા  સહિતનાં નિયમોનો અમલ કરાવવા સુચના

(4:19 pm IST)