Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ત્રંબાના વડાળીમાં વિજળી પડતાં ગાયનું મોત

રાજકોટઃ ગઇકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં વરસાદ શરૂ થઇ ગયો હતો. આ વચ્ચે રાજકોટના ત્રંબા પાસેના વડાળીમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને વિજળી ત્રાટકી હતી. જેમાં ખેડુત જેન્તીભાઇ માધાભાઇ જાદવની ગાયનું મોત થયાનું ત્રંબાથી જી. એન. જાદવે જણાવ્યું હતું.

(4:07 pm IST)