Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાનુબેનની જીતને વધાવતા ચેતન પાણ

રાજકોટ : ગ્રામ્ય ૭૧ની બેઠક પર અડધો લાખ  જેટલી સરસાઇથી જીતેલા ભાજપના ઉમેદવાર શ્રીમતી ભાનુબેન બાબરીયાને રાજકોટ તાલુકા પંચાયતની કારોબારીના અધ્યક્ષ ચેતન પાણ તથા તેમના સુપુત્ર ચિ. તીર્થ પાણએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર.

(3:07 pm IST)