Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટમાં પ્રીકોશન ડોઝ આપવાનો થયો પ્રારંભ

રાજકોટઃ આજથી શહેરનાં આરોગ્ય કેન્દ્રમાં હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા કોમોર્બીડિટી ધરાવતા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમંરના સિનિયર સિટિઝનોને કોવિડની પ્રીકોશનરી વેકસીન આપવાનું મહાનગર પાલિકા દ્વારા શરૂ થતા સવારથી લોકો વેકસીન લેવા  હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા  ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમંરના સિનિયર સિટિઝનો ઉંમટી પડયા હતા તે વખતન તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

(11:16 am IST)