Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટમાં બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૪૬ કોરોના પોઝીટીવ

રાજકોટઃ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૪૬ જેટલા નવા કોરોના કેસ નોંધાતા આજ સુધીના કુલ ૪૪૨૦૩ કેસ નોંધાયા છે એની સામે ૪૨૬૭૬ સાજા થયા છે જેના કારણે રીકવરી રેટ ૯૬.૫૪ ટકા અને આજ સુધીમાં કુલ ૧,૫૬,૬૮૯૨ જેટલા ટેસ્‍ટ થયા છે કોરોનાનો સંક્રમણનો ફેલાવો ૨.૮૨ ટકાની ઝડપે થઇ રહયો છે


 

(3:12 pm IST)