Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સારસ્વત બ્રાહ્મણ ઉત્કર્ષ સમિતિ સમાજ ટ્રસ્ટ દ્વારા કાલે સર્વજ્ઞાતિજનો માટે રસીકરણ કેમ્પ

રાજકોટઃ સારસ્વત ઉત્કર્ષ સમિતી સમાજ ટ્રસ્ટ-રાજકોટ, શ્રી સારસ્વત ઉત્કર્ષ ફાઉન્ડેશન તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા. ૧૧ ને રવિવારે સર્વજ્ઞાતિ માટે રસીકરણ (વેકસીનેશન કેમ્પ)નું આયોજન કરવામાં આવ્યું છે. ૪પ વર્ષથી વધુ ઉંમર ધરાવતી કોઇપણ વ્યકિત આ કેમ્પમાં ભાગ લઇ શકશે. રસીકરણ કરાવવા આવનાર દરેક વ્યકિતએ આધારકાર્ડ સાથે ફરજીયાત લાવવાનું રહેશે. રસીકરણનું સ્થળઃ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીનસીટી સામે, રૈયા ચોકડીથી આગળ, રૈયા રોડ, રાજકોટ. સમયઃ સવારે ૯ થી સાંજે પ સુધી. આયોજનમાં સંસ્થાના પ્રમુખ અજયભાઇ સાતા, મો. ૯૮૭૯પ ૮૩રર૪, ઉપપ્રમુખ નૈમીષભાઇ કનૈયા મો. ૯૯રપપ ૬૩૩૯પ, મંત્રી દેવેન્દ્રભાઇ જોશી, મો. ૯૯૯૮૦ પ૪પ૧પ, સહમંત્રી અમિતભાઇ જોશી મો. ૯૪ર૬૭ ૧રરર૩, ખજાનચી જીજ્ઞેશભાઇ ખીરા મો. ૯૮૯૮૦ પ૮પપ૧ તથા કારોબારી સભ્યો કૃષ્ણભાઇ ભુરા મો. ૯૩૭૭૮ પ૭૮૭૬, મોહિતભાઇ લહેરૂ મો. ૮૯૮૦૩ ૩૪૯૦૯, જીલભાઇ જીંદાણી મો. ૯૬ર૪ર ૬ર૯૦૬, રવિભાઇ જોશી મો. ૯૦૩૩૯ ૭૦૧૮૦, નિકુંજભાઇ લહેરૂ મો. ૮પ૧૧૧ ૧૧પ૧૦, હિતેષભાઇ લહેરૂ મો. ૭૩પ૯૯ ૧૩૮૧ર, મિલનભાઇ ધરદેવ મો. ૯પ૧રપ ૧પ૧પ૮, મિલનભાઇ જોશી મો. ૯૦૧૬પ ૦૦૦૦પ, કોમલબેન ખીરા મો. ૯૭૧૪૯ પ૯પ૯૭, દેવીકાબેન ખીરા મો. ૯૯૯૮૪ ૯પ૧૦૧ જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:58 pm IST)