Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં મ્યુનિ.-પોલીસનું ચેકીંગ માસ્ક વગરના અનેકને દંડ

પ્લેટફોર્મ ફરતે બેરીકેડ મુકાયા બે પ્લેટફોર્મ વચ્ચે ફેનસિંગ કરાઈ એક જ જગ્યાથી પ્લેટફોર્મ એન્ટરી અને એક્ઝિટ થાય તેવી ગોઠવણ કરાઈ, માર્કેટ યાર્ડનું તંત્ર કોરોના ગાઈડલાઈનના અમલમાં નિષફળ રહેતા તંત્ર હરકતમાં ટોળા એકત્રિત થશે તો જરૂર પડ્યે સાત દિવસ સુધી દુકાન સીલ કરવાની મનપાની ચીમકી

 

(1:29 pm IST)