Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રાજકોટના ગોંડલ રોડ ચોકડી ઉપરના નવા ઓવરબ્રિજ ઉપર બંધ ઊભેલા છોટા હાથી સાથે પીકઅપ વાન અથડાયું: ભારે નુકસાન: એકને સખત ઇજા

રાજકોટના ગોંડલ રોડ ચોકડી ઓવરબ્રિજ ઉપર બંધ ઉભેલા છોટા હાથી પાછળ આજે રાત્રે ૯.૩૦ આસપાસ પીકઅપ વાહન અથડાતા ભારે નુકશાન: ટ્રાફિક જામનો કોલ આવતા કંટ્રોલ રૂમે મોબાઈલો દોડાવી: એકને સારું એવું વાગ્યાના વાવડ મળે છે. પરંતુ એ સિવાય કોઈને ઇજા થયાના વાવડ નથી.. (ભાવેશ કુકડીયા અકિલા)

   
(10:28 pm IST)