Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

કાલે રાત્રે રાજભા ગઢવી-વિક્રમ માલધારીનો ડાયરો

રાજકોટ, તા., ૧૦: કથા સ્‍થળે આજે તા.૧૦ ને શનીવારે રાત્રીનાં ભવ્‍ય લોકડાયરો યોજાશે. જેમાં રાજભા ગઢવી અને વિક્રમ માલધારી રમઝટ બોલાવશે.

(11:35 am IST)