Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટમાં ભૂકંપના બે આંચકા : બોટાદમાં પણ આંચકો અનુભવાયો : રાજકોટથી 27 કી,મી, દૂર પૂર્વ ઉત્તર પૂર્વ કેન્દ્રબિંદુ

રાજકોટમાં બપોરે ભૂકંપનો આંચકો આવ્યા બાદ મોડીસાંજે પણ ધરા ધ્રુજી

રાજકોટ : રાજકોટમાં ભૂકંપના બે આંચકા નોંધાયા છે રાજકોટ થી 27 કિમિ દૂર પૂર્વ. ઉત્તર .પૂર્વ. .કેન્દ્રબિંદુ  નોંધાયેલું છે જેમાં બપોરે 1ને 36 મિનિટે 1.6નો અને સાંજે 7.ને 8 મિનિટે 1.4 નો આંચકો નોંધાયો છે જ્યારે સવારે બોટાડ થી 13 કિમિ દૂર 1.7 નો આંચકો નોંધાયો છે

(8:28 pm IST)