Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વિપક્ષી નેતાએ હોસ્પિટલે પહોંચી ઘાયલોની ખબર પૂછી

 ભૂગર્ભ ગટરની કુંડીમાં પડી ગયેલા ત્રણ મજુર સિવિલ હોસ્પિટલે સારવાર હેઠળ હોવાનું જાણવા મળતા વિપક્ષી નેતા વશરામ સાગઠિયા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને સારવારમાં રહેલા મજુરોના ખબર-અંતર પૂછયા હતા તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:57 pm IST)