Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કાલથી રાજકોટ થી ભાવનગર-મહુવા-દિવ-અમદાવાદ- ભૂજની સ્પે. એસ.ટી. બસો શરૂ : તમામ બસો એસી અને ર*ર ઓનલાઇન બુકીંગમાં ૧૦% ડીસ્કાઉન્ટ

રાજકોટ, તા. ૧૦ :  આવતીકાલથી  રાજકોટ એસ.ટી. ડીવીઝન ૧૦ નવી એસ.ટી. બસ ર*ર કોચ અને વોલ્વો ર*ર કોચ શરૂ કરી રહ્યું છે. આ ૧૦ બસો રાજકોટથી ભાવનગર-મહુવા- દીવ- અમદાવાદ અને ભુજ માટે દોડશે આ માટે સમયપત્રક પણ જાહેર કરાયું છે. તેમજ આ બસમાં ઓનલાઇન બુકીંગ કરનારને ટિકિટના ભાવમાં ૧૦ ટકા ડીસ્કાઉન્ટ પણ મળશે તેમ પણ અધિકારી સુત્રોએ જાહેરાત કરી છે. (૯.૧૧)

બસનું નામ

ઉપડવાનો સમય

ટિકિટના દર

રાજકોટ-ભાવનગર

સવારે ૬ વાગ્યે

રૂ. રર૧

રાજકોટ-ભાવનગર

સવારે ૮:ર૦ વાગ્યે

રૂ. રર૧

રાજકોટ-ભાવનગર

બપોરે ૧રઃ૩૦

રૂ. રર૧

રાજકોટ- મહુવા

સવારે ૭ વાગ્યે

રૂ. ર૭૪

રાજકોટ-દિવ

સવારે ૮ વાગ્યે

રૂ. ૩૮૬

રાજકોટ-દિવ

સાંજે ૭ વાગ્યે

રૂ. ૩૮૬

રાજકોટ-અમદાવાદ

સવારે ૧૧ વાગ્યે

રૂ. ૪૧૬ (વોલ્વો)

રાજકોટ-અમદાવાદ

સાંજે ૬ વાગ્યે

રૂ. ૪૧૬

રાજકોટ-ભૂજ

સવારે ૭ વાગ્યે

રૂ. ૪૯૧ (વોલ્વો)

રાજકોટ-ભૂજ

સાંજે ૭ વાગ્યે

રૂ. ૪૯૧ 

(4:00 pm IST)