Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટમાં વકીલો અને કોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયોઃ ૮ પોઝિટિવ

રાજકોટઃ બાર એસોશિએસન દ્વારા વકીલો અને કોર્ટ સ્ટાફ માટે કોરોનાના એન્ટિજન ટેસ્ટનો કેમ્પો યોજાયોઃ ૧૨૭ ટેસ્ટ માંથી ૮ પોઝિટિવ કેસ મળી આવ્યાઃ ૨ જજ, ૩ વકીલ, ૨ કોર્ટ સ્ટાફ અને ૧ સ્વીપર કોરોના સંક્રમિત થયાનું ખુલ્યું

(4:07 pm IST)