Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મોડી રાત્રે રાજકોટની ભાગોળે આવેલ નીલ સીટી ક્લબ આસપાસ ફાયરિંગ થયાની જબરી લોક ચર્ચા : બે જૂથ વચ્ચે અથડામણમાં હવામાં ફાયરિંગ થયાની અને બાદમાં સમાધાન થઇ ગયાની લોકોમાં જબરી ચર્ચા જાગી છે : સત્તાવાર પુષ્ટિ નથી મળી રહી

મોડી રાત્રે રાજકોટની ભાગોળે આવેલ નીલ સીટી ક્લબ આસપાસ ફાયરિંગ થયાની જબરી લોક ચર્ચા : બે જૂથ વચ્ચે અથડામણમાં હવામાં ફાયરિંગ થયાની અને બાદમાં સમાધાન થઇ ગયાની   લોકોમાં જબરી ચર્ચા જાગી છે : સત્તાવાર પુષ્ટિ નથી મળી રહી

(1:00 am IST)
  • દેશમાં કોરોના બેફામ બન્યો : નવા 96,760 પોઝિટિવ કેસ નોંધાયા :1213 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનના રેકોર્ડબ્રેક નવા 96,760 કેસ ઉમેરાતા કુલ કેસની સંખ્યા 44,59,725 થઇ :9,42,796 એક્ટીવ કેસ : વધુ 70,899 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 35,39,983 રીકવર થયા : વધુ 1213 લોકોના મોત સાથે મૃત્યુઆંક 76,304 થયો access_time 1:16 am IST

  • ક્રિકેટ જગતના પિતામહ રણજીતસિંહનો આજે જન્મદિવસ : 10 સપ્ટે. 1872 ના રોજ જન્મ થયો હતો : તેમના નામે દેશમાં રણજી ટ્રોફી રમાય છે.અકસ્માતે એક આંખ ગુમાવતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી access_time 11:45 am IST

  • અમદાવાદના પાલડી સર્વે વિસ્‍તારમાં આંબેડકર રિવર બ્રીજની બીજી બાજુ કેન્‍દ્ર સરકારના ઉડ્ડયન ખાતાને જમીન સોંપવામાં આવી છે : અમદાવાદ કોર્પોરશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીએ સી પ્‍લેન સર્વિસ માટે સાબરમતી રીવરફ્રન્‍ટ ઉપર વોટર એરોડ્રામ બનાવવા ૪૦૪૭ ચોરસ મીટર જમીન ફાળવી આપી છે : આ વોટર એરોડ્રામનો પ્રારંભ ૩૧ ઓકટોબરે નરેન્‍દ્રભાઈના હસ્‍તે થાય તેવી સંભાવના છે : આ માટે કોન્‍ક્રીટ પ્‍લેટફોર્મ સાબરમતી રીવરફ્રન્‍ટ તરફ રવાના કરવામાં આવ્‍યુ છે : સ્‍પાઈસ જેટ વિમાની સેવા સાબરમતી રીવરફ્રન્‍ટથી સરદાર સરોવર વચ્‍ચે સી પ્‍લેનની સર્વિસ ઓપરેટ કરશે access_time 5:56 pm IST