Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વોર્ડ નં. ૧૬ માં પેવિંગ બ્લોકનું કામ શરૂ

 રાજકોટ : વોર્ડ નં. ૧૬ નાં જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટનાં અભાવે વિકાસ કામો અટકેલા પડયા હતાં. ત્યારે સ્થાનિક સામાજીક કાર્યકર બુખારી બાપુએ અનેક રજૂઆતો કરી વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ શરૂ કરાવેલ. જે તસ્વીરમાં દર્શાય છે. આ તકે વિસ્તારવાસીઓએ અગાઉની ગ્રાન્ટ કયાં વપરાઇ ગઇ ? તેવા સવાલોનો મારો ચલાવતો હતો.

(3:18 pm IST)