Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વેરા વિભાગે પ મિલ્કતો સીલ કરીઃ ર૩ લાખની રિકવરી

વેરા વિભાગ દ્વારા આજે શહેરના ત્રણેય ઝોનમાં કુલ પ મિલ્કતો  સીલ કરી હતી. તથા ર૧ મિલ્કતો સામે જવાબની કાર્યવાહી કરી ર૩. ૯૦ લાખની રિકવરી કરી હતી તે વખતની તસ્વીર.

(3:52 pm IST)