Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

માધાપર ચોકડી પાસેથી નીલેષ છરી સાથે પકડાયો

રાજકોટ,તા. ૧૧ : જામનગર રોડ માધાપર ચોકડી પાસે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ જે.જી.રાણા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પડધરીના ન્યારા ગામ ધાર પર રહેતા નીલેષ મગનભાઇ સોલંકી (ઉવ.૩૦)ને છરી સાથે પકડી લીધો હતો.

(3:06 pm IST)