Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

છોટુનગરમાંથી હદપારી વાસુદેવ ઉર્ફે વાસુ ઝડપાયો

રાજકોટ,તા. ૧૧: ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એરપોર્ટ રોડ છોટુનગર કોમ્યુનીટી હોલ પાસેથી હદપાર કરાયેલા વાસુદેવ ઉર્ફે વાસુ ઉર્ફે ટકો રામુભાઇ કુવરીયા (ઉવ.૩૧) (રહે. છોટુનગર મફતીયાપરા)ને પકડી લીધો હતો.

(3:06 pm IST)