Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

માતાઓનું સન્માન : ૨૯મી એ વિશેષ કાર્યક્રમ

(કેતનખત્રી) અમદાવાદ : લોહાણા ઇન્ટરનેશનલ અને લોહાણા લગ્ન સગાઇ કેન્દ્ર દ્વારા આયોજિત ઉચ્ચ શિક્ષીત ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી સંમેલન (માતૃ દિવસ)અમદાવાદ લાયન્સ હોલ ખાતે, આયોજન થયું હતુ. જેમા લોહાણા જ્ઞાતિના ઉચ્ચશિક્ષિત ઉમેદવારના માતાઓનું સમાજના વિદ્વાન લેખકો, સાહિત્યકારોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.સંસ્થાના પ્રમુખ શ્રી કિશોરભાઇ ઠકકરે જણાવ્યું હતું કે, તા.૨૯/૫/૨૦૨૨, રવિવારેઁના રોજ ઉચ્ચશિક્ષીત (ડૅાકટર,સીએ,એન્જીનીયર,એમ.બીએ.એ.,વધુ વિગત માટે મોઃ ૯૪૮૪૮૬૧૦૨૦,૯૯૦૪૦૩૫૦૫૧ ઉપર સંપર્ક કરવો એન.આર.આઇ.)જેવા લગ્ન ઈચ્છુક ઉમેદવારોના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

(4:40 pm IST)