Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ધગધગતુ રાજકોટ...૪૨.૨

સૂર્યદેવના આકરા તાપ સાથે અસહ્ય બફારા વચ્‍ચે લોકોની હાલત દયનીય બની છે : આજે પણ આકરા તાપમાન વચ્‍ચે ૧૨ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યા છે : એક તરફ સૂર્યદેવનો પ્રકોપ તો બીજી તરફ બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ બની જાય છે : હાલ તો ગરમીથી છૂટકારો મળવાની શકયતા નથી.

 

(4:21 pm IST)