Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાજકોટ - કોંગ્રેસ ધારાસભ્ય લલીત કગથરાનું નિવેદન, સૌરાષ્ટ્રના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા, કોંગ્રેસ તૂટે છે તેવી માત્ર વાત, ભાજપ તોડે છે, ભાજપની બે મોઢે વાત, એક તરફ લેવા નથી અને બીજી તરફ લાલચો આપે છે, ભાજપ કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી જેથી કોંગ્રેસના ધારાસભ્યો લેવા પડે છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(5:52 pm IST)