Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોરબી રોડ વિસ્‍તારમાં રૂ. ૧.૩૮ કરોડના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન કામનો પ્રારંભઃ

ખાતમુર્હુત  : રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૪માં મોરબી રોડથી રાઘવેન્‍દ્ર આશ્રમ સુધી રૂ. ૧.૩૮ કરોડના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન કામનું ખાતમુર્હુત ગુજરાત રાજ્‍યના વાહન વ્‍યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્‍તે કરવામાં આવ્‍યું.  આ પ્રસંગે વોર્ડ નં.૪ કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુગસીયા, અશોકભાઈ લુણાગરીયા, પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, રાજેશ્રીબેન માલવીયા, હિતેશભાઇ મઠીયા, મનસુખભાઈ લિંબાસીયા, પ્રવીણભાઈ પટેલ, મયુરભાઈ ભ્રમર, રસિકભાઈ પટેલ, રવિ રાજગોર, ઘનશ્‍યામભાઈ વાંક, વિઠલભાઈ ઢાંકેચા, દિવ્‍યેશભાઈ રામાણી, પરબતભાઈ રંગાણી, મલ્‍કેશભાઈ પરમાર, અતુલભાઈ ટોપીયા, મનીષાબેન સેરસીયા, નયનાબેન સોલંકી, અરવિંદભાઈ મારકણા, જનકભાઈ કુંગસીયા તેમજ સ્‍થાનિક લાલદાસબાપુ મહંતશ્રી મેલડીમાં મંદિર, લીલાબેન ગજેરા, કિશોરભાઈ ઝાલાવડીયા, જીવરાજભાઈ વઘાસિયા, ચંદુલાલ મઠિયા, મુકેશભાઈ રામાણી, રમેશભાઈ કોરડીયા, ચેતનભાઈ રૈયાણી, નિલેશભાઇ સુદાણી, રવિભાઈ રંગાણી, રમેશભાઈ કાકડીયા, પરેશભાઈ ઠુંમર, ચિરાગભાઈ લુણાગરીયા, ભરતભાઈ ટોપીયા, બાવનજીભાઈ ગીણાયા, દિનેશભાઈ રંગાણી, નીલેશભાઈ કોશિયા, સમજુબેન, કિરણબેન, શારદાબેન, મનીષાબેન, હેમલતાબેન, વસંતીબેન વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.  

(3:48 pm IST)