Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વોર્ડ નં.૮માં પેવીંગ બ્‍લોકનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૮માં સાગર ટાવર, અમીન માર્ગ વિસ્‍તારમાં સુરેન્‍દ્રનગર ભાજપના પ્રભારી નિતીન ભારદ્વાજના હસ્‍તે પેવીંગ બ્‍લોક કામનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ તકે વોર્ડ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પ્રભારી નિતીન ભુત, વોર્ડ પ્રમુખ તેજસ જોષી, મહામંત્રી જયસુખ મારવીયા, કાથડભાઇ ડાંગર, વોર્ડના કોર્પોરેટરો અશ્વીન પાંભર, બીપીન બેરા, ડો.દર્શનાબેન પંડયા તેમજ મયુર પાંભર, રાજુભાઇ  ડેડાણીયા, ભરતભાઇ બદાણીયા, દેવકરણ જોગરાણા, શુભેચ્‍છા ગઢવી, દીલસુખ રાઠોડ, સતીષભાઇ જોષી, પ્રવિણસિંહ ડાભી, જયંતભાઇ રૈયાણી, રક્ષાબેન જોષી, હર્ષિદાબેન કાસુન્‍દ્રા, રીટાબેન સખીયા, શોભનાબેન સોલંકી, ચંદાબેન પટેલ, દિવ્‍યાબા ચૌહાણ, શોભનાબેન સોમૈયા તેમજ અમીન માર્ગ વેપારી મંડળના ભીમજીભાઇ પટેલ, જીવરાજબાપા, ગોપાલભાઇ પટેલ, પટેલભાઇ (પટેલ જીમ) સહીતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:50 pm IST)