Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રવિવારે સૌરાષ્ટ્ર ડાયાબિટીસ સેન્ટરનું નવપ્રસ્થાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર ડાયાબિટીસ સેન્ટરનું નવપ્રસ્થાન તા.૧૪ રવિવારે સવારે ૯ થી ૨ સુધી યોજાએલ છે.

ઉદઘાટન શ્રીમતી જીવીબેન તથા શ્રી આલાભાઇ સીદાભાઇ કરમુર, નિમંત્રક ડો. એમ.એ. કરમુર એન્ડ ફેમીલી તથા સૌરાષ્ટ્ર ડાયાબિટીસ સેન્ટર એન્ડ ફેમીલી

આ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ : દર્દીને દાખલ કરવાની, ડાયટીશીયન, મેડીકલ ઓફિસર, મેડીકલ ઓફિસર, મેડીકલ સ્ટોર, ઇન્સ્યુલિન પંપ, સી.જી.એમ.એસ -કન્ટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ સિસ્ટમ, એ.બી.પી.એમ. સિસ્ટમ, ફુટ કેર, કોન્ફરન્સ હોલ ઓબેસીટીની સારવાર વગેરે..ડો. એમ.એ.કરમુર પ્ગ્ગ્લ્ ડાયાબીટીસના દર્દીઓની સારવારમાં ૧૩ વર્ષનો બહોળો અનુભવી.

લાયકાતઃ એમ.બી.બી.એસ., પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટ. એફ.ડી.આર.સી., પોસ્ટ ગ્રેજ્યુએટ રેસીડેન્સીયલ ફેલોસીપ કોર્ષ, એમ.વિ.હોસ્પિટલ ફોર ડાયાબિટીસ એન્ડ ડાયાબિટિસ રિસર્ચ સેન્ટર, ષ્ણ્બ્ સેન્ટર, ચેન્નઇ (૨ વર્ષ).પી.જી.ડી.એચ.સી.:પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન હેલ્થ સાઇન્સ ઇન ડાયાબિટોલોજી.

અનુભવઃ ૨૦૦૯થી રાજકોટમાં અમારૃ માત્ર અને માત્ર ડાયાબિટીસ વાળા દર્દીઓની સંપૂર્ણ સારવાર કરતુ સેન્ટર છે. ૧૩ વર્ષમાં આપના સહકારથી હજારો વિવિધ પ્રકારના ડાયાબિટીસવાળા દર્દીઓની સારવાર અમે કરી શકયા છીએ. અમારૃ મૂખ્ય ઉદયેશ્યઃ ડાયાબિટીસવાળા દર્દીઓમાં ડાયાબિટીસને કન્ટ્રોલ કરી શરીરના અવયવોને નુકસાન થતું અટકાવવું તેમજ આપણા દેશમાં દિવસે-દિવસે વધતુ જતું ડાયાબિટીસને અટકાવવું.

૩૦૪, વેસ્ટ ગેટ પ્લસ, ૧૫૦ ફુટ રીંગ રોડ, અમૃતા હોસ્પિટલ સામે, રૈયા સર્કલ, રાજકોટ-૩૬૦૦૦૭, ફો.-૦૨૮૧-૨૪૮૦૩૦૪,મોઃ ૯૮૨૪૩૦૧૩૦૦

(5:15 pm IST)