Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વેણુ - ૨ ડેમનો એક દરવાજા ૦.૦૫ ફટ ખોલવામાં આવ્યો

નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવાઅપીલ

રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ ૨-  ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે.ડેમનો ૧ દરવાજા ૦.૦૫ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા  ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

 

(6:48 pm IST)