Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીનું જે માડી ગ્રુપ દ્વારા સ્વાગત

રાજકોટ : જન આશીર્વાદ યાત્રા લઇને રાજકોટ આવેલ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીનું બાલાજી હોલ ખાતે જે માડી ગ્રુપ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે માડી ગ્રુપના સંજયભાઇ બોરીચા, અમીતભાઇ બોરીચા, જય બોરીચા, સધાભાઇ સવસેટા, સંજયભાઇ દવે, આયદાનભાઇ ખાડા, જયેશ બોરીચા સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

(3:05 pm IST)