Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજકોટમાં સાંજ સુધીમાં 18 વર્ષથી મોટી ઉંમરના 4721 નાગરિકોએ રસી લીધી

રાજકોટ : રાજકોટ શહેરમાં આજે તા. 11/10/2021ના રોજ સાંજ સુધીમાં કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 4721 નાગરિકોએ રસી લીધી છે તેમ મહાનગર પાલીકાની યાદીમાં જણાવાયું છે .

(6:58 pm IST)