Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોર્ટમાં કોરોના વેકસીનેશન કેમ્‍પ

 જાણીતા યુવા એડવોકેટ અને રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ નાનજીભાઈ આર.ખીમસુરીયા જિલ્લા ન્‍યાયાલય બાર એસો. અને મ્‍યુ. કોર્પોરેશન દ્વારા વેકસીનેશનનું આયોજન કરવામાં આવેલ. તેમાં પ્રથમ ડોઝ લીધો હતો. આ સમયે તેમની સાથે તેમના વકિલ મિત્રો, રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરી ડો.જીજ્ઞેશ જોષી- એડવોકેટ, નોટરી અશ્વીનભાઈ મહાલીયા, એડવોકેટ એન.આર.જાડેજા, એડવોકેટ પ્રવીણભાઈ સોલંકી, એડવોકેટ હસમુખ સાગઠીયા, એડવોકેટ વિપુલ આર.સોંદરવા, એડવોકેટ જયેશભાઈ એન. ખીમસુરીયા, એડવોકેટ અજયભાઈ પીપળીયા, એડવોકેટ વી.ડી. રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:36 pm IST)