Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ગામ નમુના નં. ૬-૭/અ સહિતના કુલ ૭ લાખ ૯૮ હજારમાંથી ૬ાા લાખની ઓનલાઇન નોંધણી પૂરીઃ સવા લાખ બીન ખેતી ફાઇલો અંગે વિવાદ

કલેકટરની તાકિદ બાદ રાજકોટ શહેર-જીલ્લામાં ગામ નમુના નં. ૬-૭/અ ખરીદ-વેચાણ દસ્તાવેજની નોંધ સહિતના ડોકયુમેન્ટમાં કુલ ૭ લાખ ૯૮ હજારમાંથી ૬ાા લાખ ડોકયુમેન્ટની ઓનલાઇન નોંધણી પૂરી કરી દેવાઇઃ હજુ ૧ લાખ ૩પ હજાર બાકીઃ આ ઉપરાંત બીનખેતીની સવા લાખ ફાઇલો અંગે નવો પ્રશ્નાર્થ સર્જાયોઃ ર૦૦૪ સુધી પંચાયતમાં કામગીરી હતી...તેનો કોઇ ટાંગામેળ મળતો નથીઃ કાલે R.O. મીટીંગમાં કલેકટર ખુલાસા પૂછશે...

(3:14 pm IST)