Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજકોટમાં GPSC દ્વારા ૧૭મીએ મદદનિશ આદિજાતિ વિકાસ અધીકારીની પરીક્ષાઃ ૧૪૪ કેન્દ્રોઃ ૩પ૭૭૯ ઉમેદવારો

આગામી તા. ૧૭મીએ GPSC દ્વારા રાજકોટમાં મદદનિશ આદિજાતિ વિકાસ અધીકારીની પ્રાથમિક પરિક્ષા લેવાશેઃ પેપર સવારે ૧૧ થી બપોરે ૧ સુધીનું રહેશેઃ રાજકોટમાં કુલ ૧૪૪ કેન્દ્રો ઉપર ૩પ૭૭૯ ઉમેદવારો પરીક્ષા આપશેઃ દરેક કેન્દ્ર ઉપર એક-એક પ્રતિનિધી નિયુકત કરાયાઃ નોડલ તરીકે ડે. કલેકટરો...

(3:16 pm IST)