Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બામણબોર નજીક મેવાસામાં જુગારનો દરોડો : ભાગવા જતા વીજકરંટ લાગતા રાજકોટના નામચીન મહેશ ગમારાનું મોત

રાજકોટ : રાજકોટ -ચોટીલા હાઇવે પરના બામણબોર નજીક મેવાસામાં જુગારધામ પર દરોડો પડ્યો છે, દરમિયાન ભાગવા જતા વીજકરંટ લાગતા રાજકોટના નામચીન મહેશ ગમારાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે 

(11:34 pm IST)