Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

રાજકોટના ન્યારી-1 ડેમમાં 0.16 ફુટની આવક: હાલની સપાટી 17.38 ફુટે પહોંચી

આજી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠલવાય રહ્યા છે

રાજકોટ: શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલ અને ન્યુ રાજકોટને પીવાનું પાણી પુરું પાડતા ન્યારી-૧ ડેમમાં બપોરના બે વાગ્યા સુધીમાં 0.16 નવા નીરની આવક થતાં હાલ ની સપાટી હાલની સપાટી 17.38 ફૂટે પહોંચી છે. ડેમ નો જળ જથ્થો  કુલ 544.190 Mcft સંગ્રહિત થયો છે.

 

(2:20 pm IST)