Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

રાજકોટમાં બીજા દિવસે કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ: આજે 1 કેસ નોંધાયો

રાજકોટ : મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત મુજબ મુજબ શહેરમાં કુલ કેસ –42814 છે જેમાંથી સારવાર હેઠળ -09 દર્દીઓ છે  આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

(8:15 pm IST)