Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ચુનારાવાડ ચોક પાસેથી લાલો ઉર્ફે ડેબરી છરી સાથે પકડાયો

રાજકોટ તા. ૧ર :.. શહેરના ચુનારાવાડ ચોક પાસેથી થોરાળા પોલીસે કોળી શખ્સને છરી સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે ચુનારાવાડ મેઇન રોડ ડાભી હોટલ પાસેથી લાલો ઉર્ફે  ડેબરી દેવજીભાઇ  સોલંકી (રહે. ચુનારાવાડ શેરી નં. ૬) ને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:51 pm IST)