Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

શહેર ભાજપ માલધારી સેલે કર્યુ કમલેશ મિરાણીનું સન્માન

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીની બીજી વખત પ્રમુખપદે વરણી થતાં શહેર ભાજપ માલધારી સેલના જીતુભાઇ કાટોડીયા, કાનાભાઇ ચોૈહાણ, બીજલભાઇ ટારીયા, દિનેશભાઇ ટોળીયા, રક્ષાબેન બોળીયા, રઘુભાઇ ધોળકીયા, બાબુભાઇ માટીયા, રાજુભાઇ મુંધવા, રાજેન સિંધવ, રમેશ ચાવડીયા, મુકેશ મુંધવા, રાજુભાઇ ટોયટા, ભાવેશભાઇ ટોયટા, શ્યામ ભગત, નાગજીભાઇ વરૂ, બાલાભાઇ સેફાતરા, નારણભાઇ બોળીયા, કવાભાઇ ગોલતર, સંજયભાઇ ચાવડા, રઘુભાઇ બોળીયા, દેવકરણભાઇ, રત્નાભાઇ રબારી, લાલાભાઇ બાંભવા સહિતે સાફો પહેરાવી ફુલહારથી સન્માન કર્યુ હતું.

(3:20 pm IST)