Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાતે મહિલા આયોગના વડા લીલાબેન

રાજકોટ : ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાએ આજે રાજકોટ ખાતે કર્ણાટકના પૂર્વ રાજયપાલ  શ્રી વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર

(4:02 pm IST)