Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા સ્વેટર-ધાબળા-પતંગનું વિતરણ

 અમરનાથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં ફરી ગરબી બાળકોને સ્વેટર, ગરમ ધાબળા, પતંગ, ચીકીનું વિતરણ કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પૂર્વેશ ભટ્ટ, ટ્રસ્ટીઓ જય શાહ, રીષભ દેસાઇ, દેવકરણ જોગરાણા, સન્ની પટેલ, ધવલ માણેક, રોહન જેસાણી, જય ગોહેલ, નિકુંજ પટેલ, પંકીલ માણેક, શકિત રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:04 pm IST)