Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ભાજપમાં ભડકો : ભીખાભાઈ ડાંગરના પુત્રને હરિપળ પાળની કોîગ્રેસની ટીકીટ

રાજકોટ : ભાજપના ચાલુ સભ્ય એવા ભીખુભાઈ ડાંગરના પુત્ર જયદેવ ડાંગરને કોîગ્રેસે તાલુકા પંચાયતની હરિપળ પાળમાંથી ટીકીટ આપી. જયારે ખીરસરામાંથી ભીખાભાઈ સાગઠીયાને કોંગ્રેસે જીલ્લા પંચાયતની ટીકીટ આપી હોવાનું જાણવા મળે છે. સોમવારે લોધીકામાં કોંગ્રેસેના કાર્યાલયનું ઉદ્દઘાટન થનાર છે.

(11:02 am IST)