Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

લોધીકા તાલુકા ભાજપમાં ભંગાણ : ભાજપનાં પૂર્વ સદસ્યને ટિકીટ મળતા ૨૦૦ થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા

ખીરસરાઃ લોધીકા તાલુકામાં ભાજપમાં ભડકો થયો છે. હરીપર પાળ સિટના ભાજપના પૂર્વ સદસ્ય હેમુબેન ભીખુભાઇ ડાંગરના પુત્ર જયદેવ ડાંગરને કોંગ્રેસની ટીકીટ મળતા ૨૦૦ થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા)

(3:39 pm IST)