Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જીલ્લા પંચાયતના પડધરીના ઉમેદવાર બદલતી કોંગ્રેસ

અશ્વિન ગેડીયાના બદલે ગીરીરાજસિંહ જાડેજાને ટીકીટ

રાજકોટ તા. ૧૩ : જીલ્લા પંચાયતના પડધી બેઠકના ઉમેદવારમાં કોંગ્રેસે ફેરફાર કર્યો છે. ગઇકાલે અશ્વિન ગેડીયાનું નામ જાહેર કરાયેલું તેના બદલે આજે ગીરીરાજાસિંહ ચંદુભા જાડેજાની પસંદગી કરવામાં આવી છે તેઓ સરપંચ એશોએશનના પ્રમુખ છે તેમજ પસંદગીમાં ધારાસભ્ય લલીત કગથરાની મહત્વની ભુમિકા હોવાનું જાણવા મળે છે.

(3:40 pm IST)